જુના સચિવાલયમાં સરકારી કર્મચારિયો દ્વારા સુત્રોચારી કરી પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો

Written by

ગાંધીનગર ખાતે આવેલ જુના સચિવાલયમાં સરકારી કર્મચારિયો દ્વારા સુત્રોચારી કરી પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય ક્મચારિયોને જુલાઈ-2021નું મોંઘવારી ભથ્થુ આપવાં અને સાતવાં પગારપંચના બાકી લાભો જેમાં એ.આર.એ શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થુ વગેરે અન્ય ભથ્થાઓ રુપિયા 10 લાખની મર્યાદા માં કેશલેશ મેડીકલેઈમ યોજના,ગ્રેજ્યુટી વધારવી , વય નિવ્રત 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારિયોની જેમ 60 વર્ષ કરવાની અન્ય માંગણીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.
જુના ક્રમચારિયોનો પગાર ફિકસ કરી તેમને સમયપર આપવાની માંગણી સાથે તમામ ક્રમચારિયો રુના સચિવાલય ખાતે ભેગા થઈને હલ્લા બોલ કરવામાં આવ્યો હતો. કર્મચિરઓએ આ માંગણીઓને લઈ ઘણી વખત ઉપર સુધી રજુઆત કરી પંરતુ સમય પર કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે તેમને વિરોધ કરવાનો પગલુ ભરી ફરી એક વાર સરકાર સુધી પોતાની માંગણીની આવાજ પહુંચાડવા પ્રયાસજુના સચિવાલયમાં સરકારી કર્મચારિયો દ્વારા સુત્રોચારી કરી પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો
ગાંધીનગર ખાતે આવેલ જુના સચિવાલયમાં સરકારી કર્મચારિયો દ્વારા સુત્રોચારી કરી પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય ક્મચારિયોને જુલાઈ-2021નું મોંઘવારી ભથ્થુ આપવાં અને સાતવાં પગારપંચના બાકી લાભો જેમાં એ.આર.એ શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થુ વગેરે અન્ય ભથ્થાઓ રુપિયા 10 લાખની મર્યાદા માં કેશલેશ મેડીકલેઈમ યોજના,ગ્રેજ્યુટી વધારવી , વય નિવ્રત 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારિયોની જેમ 60 વર્ષ કરવાની અન્ય માંગણીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.
જુના ક્રમચારિયોનો પગાર ફિકસ કરી તેમને સમયપર આપવાની માંગણી સાથે તમામ ક્રમચારિયો રુના સચિવાલય ખાતે ભેગા થઈને હલ્લા બોલ કરવામાં આવ્યો હતો. કર્મચિરઓએ આ માંગણીઓને લઈ ઘણી વખત ઉપર સુધી રજુઆત કરી પંરતુ સમય પર કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે તેમને વિરોધ કરવાનો પગલુ ભરી ફરી એક વાર સરકાર સુધી પોતાની માંગણીની આવાજ પહુંચાડવા પ્રયાસ કર્યો છે.
કર્યો છે.

Article Categories:
News

Comments are closed.

Shares