ગાંધીનગરમાં છેલ્લા ઘંણા સમયથી જિલ્લામાં એક પણ કેસ કોરોના ના નથી નોંધાવ્યા પરંતુ દિવાળીની ખરીદીને લઈ આ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં મનપા વિસ્તારમાંથી ચાલુ માસમાં અત્યાર સુધી કુલ-7માંથી 3 કેસ એક્ટિવ છે.
અમદાવાદની એન્જિનીયર કોલેજમાં અભ્યાસ કરતો ગાંધીનગર સે-23નો 19 વર્ષીય વિદ્યાર્થી પરીક્ષા આપવા કોલેજ ગયો હતો.ત્યાંથી તે સંક્રમિત તથા તેને ત્રણ દિવસથી તાવ અને શરદી રહેતા હોવાથી તેને RTPCR ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેશન સારવારમાં છે. પરંતુ બીજી વાત આરોગ્ય તંત્રે એપણ જણાવી છે કે તે પોતાની પત્ની ને મળવા માટે વડોદરા પણ ગયો હતો ત્યારે પરિવારના પાંચ વ્યક્તિના કોરોનાના રિપોર્ટ નીલ આવ્યા છે. જેને લઈ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
ગાંધીનગરના સેક્ટર-23નો વિદ્યાર્થી અમદાવાદની કોલેજમાં પરીક્ષા આપવા જવાથી કોરોનાથી સંક્રમિત થયો છે. આ યુવાન તેની ઓફિસમાં અમદાવાદના સહ કર્મચારીઓના સંપર્કથી સંક્રમિત થયો હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે