અમદાવાદ ખાતે આવેલ SVP હોસ્પિટલના 300 જેટલા નર્સીગ સ્ટાફના કર્મચારીઓને અચાનક છુટા કરી દેવાતા કર્મચારીઓએ હોસ્પિટલની બહાર ભેગા થઈ હલ્લાબોલ કર્યો હતો. નર્સીગસ્ટાફના કમરચારીઓને નોટિસ પરેડ વગર કાઢી દેતા રોષ જોવા મળી રહ્યો છે. તમામ કર્મચારીઓ હાલ SVP હોસ્પિટલ બહાર ભેગા થઈ વિરોધ વિરોધ કરવા બેસી ગયા છે. મળતી માહિતી પ્રમાણે આ કર્મચારીઓ જ્યાં સુધી તેમને નોકરી ઉપર પરત આવવા માટે નહીં કે ત્યાં સુધી વિરોધ યથાવત રહશે.
Article Categories:
News